“મારો હાથ પકડો મને બીક લાગે છે!”😅😝😂😜🤣🤪

પતિ : “મારા શેઠ,
બોલેલા શબ્દો જ્યાં સુધી પાછા નહીં ખેચે
ત્યાં સુધી હું નોકરીએ જવાનો નથી.”

પત્ની : “એવું તે તમારા શેઠે તમને
શું કહ્યું હતું!”

પતિ : “કાલથી કામ પર નહીં આવતા.”
😅😝😂😜🤣🤪

એક કેદીને ફાં-સીની સજા કરવામાં આવી.

ઈલેકટ્રિક કરંટવાળી ખુરશીમાં બેસાડી
કરંટ ચાલુ કરતાં પહેલાં જેલરે પુછ્યું,

“તારી છેલ્લી ઈચ્છા શું છે?”

કેદી : “મારો હાથ પકડો મને બીક લાગે છે!”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)