ADVERTISEMENT
ADVERTISEMENT

નિયમ ઈ નિયમ…😅😝😂😜🤣🤪

જેને સારી રીતે હિન્દી બોલતા ના આવડતું
હોય એને હિન્દી ન બોલવું જોઈએ.

કાલે એક જણાએ એનો ઘરવાળીને
प्रियतमाની જગ્યાએ प्रेतात्मा કઈ દીધી.

બિચારો કાલનો ભૂખ્યો બેઠો છે.
😅😝😂😜🤣🤪

શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ
બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?

પીંટુ: 5/10 minutes રાહ જોઈ,
જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં
જમા કરાવી દેવાનો…

ADVERTISEMENT
ADVERTISEMENT

નિયમ ઈ નિયમ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)