ADVERTISEMENT
ADVERTISEMENT

એકબીજાને આપતા હોય તો..!!😅😝😂😜🤣🤪

હરિભાઈએ ડેન્ટીસ્ટને છેલ્લી વખત મળ્યા
પછી ઘણી બધી રૂટકેનાલ અને
દાંતો પર ચઢાવેલી caps જોઇને
તેમના ધર્મપત્ની બોલ્યાં.

“તમારા મોઢામાં હવે દાંત કરતા સિરામિક
વધુ છે, એટલે હવે તમે કોલગેટની જગ્યાએ
હાર્પિક વાપરવાનું રાખો!!!”
😅😝😂😜🤣🤪

પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય અને
સ્ત્રી સન્માનની.

પણ, હરામ બરોબર જો બેય
એકબીજાને આપતા હોય તો..!!
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT