પ્રકાશનું વીજળીનું બિલ છે.🤣😂🤣🤣

એક છોકરો ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરી રહ્યો હતો.
ટી.ટી.એ તેની પાસે ટિકિટ માંગી તો બોલ્યો કે ટિકિટ નથી.
ટી.ટી. બોલ્યો કેમ?
છોકરોઃ લીધી નથી.
ટી.ટી. કેમ ના લીધી ?
છોકરોઃ બસ એમ જ.
ટી.ટી. ડર ના લાગ્યો કે પકડાઈ જઈશ તો પેનલ્ટી લાગશે?
છોકરોઃ મે વિચાર્યુ કે કોઈ સજ્જન ટી.ટી.
હશે તો છોડી દેશે અને જો કોઈ બદમાશ હશે તો ચાર્જ કરશે….
હવે તમને જે ઉચિત લાગે તે કરો.
ટી.ટી. જા મોજ કર.
🤣😂🤣🤣

પ્રશ્નઃ પ્રેમ શું છે?
જવાબઃ જીવનનો પ્રકાશ છે.
પ્રશ્નઃ લગ્ન શું છે?
જવાબઃ એ જ પ્રકાશનું વીજળીનું બિલ છે.
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)