પતિ : સાંભળ,
મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.
પત્ની : વાહ, તમે તેની પાસે શું માંગ્યું?
પતિ : મેં કહ્યું, તારું મગજ 10 ગણું વધારી દે.
પત્ની : તો તેણે એવું કર્યું?
પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,
શૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,
જવાબ શૂન્ય જ રહે છે.
હવે પતિ ગાયબ છે.
😅😝😂😜🤣🤪
શિક્ષક બિટ્ટુને : ભારતની
સૌથી ખતરનાક નદી કઈ છે?
બિટ્ટુ : લાગણીઓની,
કારણ કે,
તેમાં બધા વહી જાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)