ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારે એક સરસ કવિતા હતી,😅😝😂😜🤣🤪

પતિ ઓફિસ જતી વખતે : સવાર સવારમાં
હાથ-પગ પર શું લગાવી રહી છે?
પત્ની : એલોવેરા ક્રીમ છે,
તે ત્વચાને કોમળ બનાવે છે.
પતિ : એવી કોઈ ક્રીમ નથી આવતી
જેને લગાવવાથી સ્વભાવ પણ
થોડો કોમળ બની જાય?
પત્ની : શોધી જ રહી છું, જો મળશે
તો 1 ટાંકી ભરીને મંગાવીશ, અને તમને
થોડા દિવસ તેમાં જ બોળીને રાખીશ.
😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું :
બાળપણમાં જ્યારે આપણે શાળામાં ભણતા
ત્યારે એક સરસ કવિતા હતી,
પણ મને યાદ નથી. તમને યાદ છે?
પતિ : મારા ક્લાસમાં બે હતી,
એક કવિતા પટેલ, એક કવિતા જોશી.
બંને ખૂબ જ સુંદર હતી.
પતિ તે દિવસથી સીધો સૂઈ શકતો નથી,
તેના ગદ્ય અને પદ્ય બંને સોજી ગયા છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT