પપ્પુએ કર્યો વિરોધ . . .🤣😂🤣🤣

સમગ્ર રસાયણ શાસ્ત્રને
ધ્રુજાવી નાખ્યું.
શિક્ષક : કયા પ્રવાહી અને ઘન
પદાર્થો ભેગાં કરવાથી
ઝડપથી વાયુ બને છે?
પપ્પુ : “રસાવાલા બટેકા”
🤣😂🤣🤣

ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પર
પપ્પુએ કર્યો વિરોધ . . .
પપ્પુનું કહેવું હતું કે,
તે પછી આર્ટ્સ અને કોમર્સવાળા
ક્યાં જશે…???
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)