શરીરમાં આટલી શુગર છે…🤣😂🤣🤣

પતિ અને પત્ની બહાર ફરવા નીકળવાના હતા.
પત્ની તૈયાર થઇને આવી અને
પતિને પૂછ્યું : કેવી લાગું છે?
પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી.
પત્ની ખુશ થઇને: એમ, ડોન વાળી પ્રિયંકા
જેવી કે ક્રિશ વાળી???
પતિ- ના બરફી વાળી પ્રિયંકા જેવી!!!
🤣😂🤣🤣

પતિ- સેલ્ફ કંટ્રોલ તોકોઇ તારાથી શીખે!!
પત્ની- (ખુશ થઇને) એમ,હવે મેં શું કર્યું!!
પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…
તેમ છતાં કદી જીભ પર નથી આવવા દેતી!!!
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)