મારી પાસે ભેંસ કેમ ઊભી છે…😅😝😂😜🤣🤪

સોરી, ફ્લાઇટ ફુલ છે
અમે તમને અને તમારા વાઈફને સાથે
સીટ નહી આપી શકીએ… તમારી સીટ
17D અને તમારા વાઈફની 27 B

પતિ: આને માટે કોઈ વધારાનો ચાર્જ
આપવાનો છે.?….!
😅😝😂😜🤣🤪

પત્નિ : તમારા વાળ તો જુઓ,
જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય…

પતિ : એટલે જ તો
હું એટલી વાર થી વિચારૂં છું કે
મારી પાસે ભેંસ કેમ ઊભી છે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)