ટાઈપ કયુઁ – કેવું છે માથાનો દુખાવો.😅😝😂😜🤣🤪

કાંતિ : માથાના દુખાવાની ગોળી આપો…
કેમિસ્ટ : પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો?

કાંતિ : આ લો…

કેમિસ્ટ : અત્યારે ચલાવી લઉં છુ,
નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રિપ્શન જોઈશે,
દર વખતે 😡
વાઈફ નો ફોટો બતાવો એ ના ચાલે…
😅😝😂😜🤣🤪

પતિએ પત્નીના સમાચાર પૂછવા
ટાઈપ કયુઁ – કેવું છે માથાનો દુખાવો.
અને ટાઈપ ગયું કેવી છો માથાનો દુખાવો..

ઓફિસથી રજા થઈ 4 કલાક થયા
પતિ ઘરે જવાની હિમ્મત નથી કરી શકયો…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)