ખિસ્સા ખાલી કરાવે છે.. 😂😅😝😂😜🤣🤪

હમણાં એક બેન એક્ટિવા પરથી પડ્યા,
હું એમને ઉભા કરવા ગયો ,
તો મને ક્યે

ઉભા રયો,
તમે પેલા મારો ફોટો પાડી આપો,
મારે સ્ટેટ્સ મૂકવુ છે કે હું ભપ્પ થઈ ગઈ!!
😅😝😂😜🤣🤪

તાજમહેલ એ વાતનું સબૂત છે કે

મહિલાઓ જીવતા જ નહીં
મરી ગયા પછી પણ
ખિસ્સા ખાલી કરાવે છે.. 😂
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)