સંતાનુ ગળું બગડ્યું.
હોસ્પીટલમાં ચેકિંગ કરાવ્યું તો ખબર પડી કે
શ્વાસનળીમાં સડો છે, ઓપરેશન કરવું પડશે.
સંતાએ ઓપરેશન કરાવી નાખ્યું.
બધું પતી ગયું પછી સંતા હોસ્પીટલની
પથારીમાં સૂતો છે. ભાનમાં આવ્યો કે
તરત એણે નર્સ પાસે પાણી માંગ્યું.
નર્સ પૂછે છે, ‘કેમ, તરસ લાગી છે ?’
સંતા કહે છે, ‘ના, પણ ચેક કરવું છે કે
ગળામાં ક્યાંક લીકેજ નથી ને !’
😅😝😂😜🤣🤪
પોલીસમાં ભરતી થવા માટે ગયેલા
બંતાસીન્હને સાહેબે પૂછ્યું,
‘ભીડ કો બિખેરને કે લિયે તુમ
ક્યાં કરોગે ?’
બંતાએ તરત કહ્યું,
‘ચંદા માંગના ચાલુ કર દુંગા !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)