‘મારા ઘરવાળા પરમીશન નહીં આપે.’😅😝😂😜🤣🤪

૧૭ મી સદીની મમ્મી એના દીકરાને :
‘બેટા આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે.’
૧૮ મી સદીની મમ્મી :
‘બેટા, આપણી જ્ઞાતિવાળી છોકરી સાથે લગ્ન કરજે.’
૧૯ મી સદીની મમ્મી :
‘બેટા, આપણી પેટા જ્ઞાતિવાળી છોકરી જોડે જ લગ્ન કરજે.’
૨૦ મી સદીની મમ્મી : ‘વાંધો નહીં બેટા,
આપણા દેશની છોકરી જોડે લગ્ન કરજે.
૨૧ મી સદીની મમ્મી : ‘મને દેશ, કુળ જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, કે
ધર્મની ચિંતા નથી…
પણ બેટા, તું કોઈ ‘છોકરી’ જોડે જ લગ્ન કરજે.’
😅😝😂😜🤣🤪

છોકરો (છોકરીને) : ‘મારી જોડે ફ્રેન્ડશીપ કરીશ ?

છોકરી : ‘મારા ઘરવાળા પરમીશન નહીં આપે.’

છોકરો : ‘તો શું મારા ઘરવાળાઓએ મને
‘આશિકી ક્લબ’ની લાઈફટાઈમ મેમ્બરશીપ
અપાવી રાખી છે ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને  ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)