પતિ : સાંભળ, મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.
પત્ની : વાહ! શું માંગ્યું તેની પાસે?
પતિ : મેં પહેલી વાર તારા માટે કંઈક માંગ્યું.
મેં તેને કહ્યું કે તારું મગજ 10 ગણું વધારી દે.
પત્ની : તો તેણે એવું કર્યું?
પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે
શૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,
તે શૂન્ય જ રહે છે.
હવે અલાદ્દીનનો ચિરાગ અને પતિ બંને ગુમ છે.
😅😝😂😜🤣🤪
પતિ : મને છાતીમાં ખૂબ દુ:ખાવો
થાય છે, ઝડપથી એમ્બ્યુલન્સને
કૉલ કર.
પત્ની : હા, હું કરું છું,
તમારા મોબાઈલનો પાસવર્ડ જણાવો.
પતિ : રહેવા દે, હવે થોડું સારું લાગે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)