એક વાર પત્ની
બજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.
પતિને થયું
થેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશે
પતિ : શું લઇ આવી છે થેલીમાં,
કંઇ ખાવાની આઇટમ?
પત્ની : હા, મારા સેન્ડલ છે, આપું!!!
😅😝🤣😂🤪
ટ્રેનમાં એક મુસાફરી દરમિયાન
એક બા એ પુછ્યું,
“ક્યાંનો છો દીકરા તું?”
દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા,
હવે હું ક્યાંયનો નથી…
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)