થૂંકવા સુધી પ્રતિક્ષા કરો.”😅😝😂😜🤣🤪

ઘરની બેલ વાગી,
મકાન માલિકે દરવાજો ખોલ્યો
જોયું તો હાલમાં જ ડાઇવોર્સ થયેલી
તેની પડોશી મહિલા ઊભી હતી.
મહિલા : મને એકલું લાગે છે,
મારે બહાર જવું છે,
મસ્તી કરવી છે,
પાર્ટી કરવી છે,
શું તમે આજે રાતના ફ્રી છો?
મકાન માલિકા : હા, કેમ નહીં એકદમ ફ્રી છું
મહિલા : સરસ,
તો મારા બાળકોનું જરા ધ્યાન રાખજો ને…
😅😝😂😜🤣🤪

ગુજરાતી ફની હેલ્લો ટ્યૂન
“તમે જે વ્યક્તિને ફોન કરી રહ્યા છો
તે વ્યક્તિ હાલ માવો ખાઇ રહ્યો છે.
કૃપયા તેના થૂંકવા સુધી પ્રતિક્ષા કરો.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)