મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪

એક પતિએ તેની ગર્ભવતી પત્નીના
ખબર અંતર પૂછવા હોસ્પિટલ ફોન કર્યો
પણ ભૂલથી તેણે
ક્રિકેટ સ્ટેડિયમનો નંબર લગાવી દીધો.
પતિ : શું સ્થિતિ છે હાલ?
સામેથી જવાબ મળ્યો સારું છે,
ત્રણ બહાર છે અને
લંચ સુધી બાકીના
7 પણ બહાર આવી જશે તેવું લાગે છે.
😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.
કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.
આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.
બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?
સંતા : ના યાર,
સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છે
અને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)