દીકરી : મમ્મી, ભૂત,ભવિષ્ય અને
વર્તમાનનું એક ઉદાહરણ આપને
મમ્મી : હું સુંદર હતી,
હું સુંદર છું, અને
હું સુંદર રહીશ.
આ સાંભળી પાછળથી પપ્પાએ સાદ કર્યો
પપ્પા : તને ભ્રમ હતો,
તને ભ્રમ છે, અને
તને ભ્રમ રહેશે.
😅😝😂😜🤣🤪
કાંટા ભરેલા રસ્તા પર તમારો સાથ કોણ આપે છે??
પત્ની,
ભાઇ,
પ્રેમી,
મિત્ર,
“ના” કાંટા ભરેલા રસ્તા પર ખાલી ચંપલ જ સાથ આપે છે.
(દરેક વખતે ઇમોશનલ થવાની જરૂર નથી,
ક્યારેક પ્રેક્ટિકલ પણ વિચારો)
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)