જીરુનો વઘાર પણ કરી દે.🤣😂🤣🤣

નવા નવા લગ્ન થયા…
પતિ સવારે પોતાની પત્ની ઉપર
પાણી નાખી દે છે…
પત્ની (ઉંઘમાંથી ઉઠીને
ગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ…?
પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ,
જમાઈજી, મારી દીકરી ફૂલની કળી છે,
તેને મુરઝાવા ના દેતા, એટલા માટે…
🤣😂🤣🤣

પત્નીઃ ચા બનાવુ ?
પતિઃ હા.
પત્નીઃ આદુવાળી?
પતિઃ હા.
પત્નીઃ ફૂદીનો નાખુ?
પતિઃ હા.
પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….
પતિઃ એક કામ કર રાઈ અને
જીરુનો વઘાર પણ કરી દે.
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)