પહેલા એ વાપરને !’😅😝😂😜🤣🤪

એક ભિખારીએ ફાઈવ સ્ટાર હોટલમાં ફોન કર્યો,
‘સુનિયે, ઓર્ડર લિખ લીજીયે,
એડ્રેસ લિખ લીજીયે ઔર
૧ પિત્ઝા, ૧ બિરિયાની, દો આલું-પરાઠા,
દો ગોબી પરાઠા, ૧ દાલ મખ્ખની ઔર
દો પનીર મસાલા ભિજવા દીજિયે.’
‘ઠીક હૈ, કિસ કે નામ પે ભીજવાઉ?’
‘ભગવાન કે નામ પે ભિજવા દે ! તેરા ભલા હોગા !’
😅😝😂😜🤣🤪

ભિખારી : ‘સાહેબ,
એક પાંચ રૂપિયા આપો ને ?’
ચતુરલાલ : ‘મારી પાસે ૧૦૦ની નોટ છે.
તારી પાસે ૯૫ છુટ્ટા છે ?’
ભિખારી : ‘હા, હા છે !’
ચતુરલાલ : ‘તો ડોબા, પહેલા એ વાપરને !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)