પીઠ પર નિશાન દેખ લો…’😅😝😂😜🤣🤪

પતિ અને પત્ની વચ્ચે સખત ઝગડો થયો.
પત્નીએ રિસાઈને પોતાની બેગ ભરી લીધી.
પતિ કઈ ન બોલ્યો.
પત્નીએ હાથમાં બેગ ઉપાડી,
પતિ કંઈ ન બોલ્યો.
પત્ની બારણાં ની બહાર નીકળી ગઈ.
પતિ કંઈ ન બોલ્યો.
પત્નીએ બહાર જઈને પાછળ વળીને કહ્યું : ‘બસ,
જતા પહેલા મારે તમારા મોઢે છેલ્લો શબ્દ સાંભળવો છે’
પતિ બોલ્યો : ‘ટેક્સી !’
😅😝😂😜🤣🤪

સંતા પત્ની માટે સેન્ડલ લેવા ગયો.

દુકાનદારે પૂછ્યું : ‘સાઈઝ ક્યાં હોગા ?’

સંતા : ‘પતા નહીં,
જરા મેરી પીઠ પર નિશાન દેખ લો…’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)