આને કલર કરી દો.😅😝😂😜🤣🤪

અંજૂએ પોતાના પતિને પૂછ્યુ,
મારા વાળના રંગ સફેદ થશે ત્યારે પણ
શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?

પતિએ હસીને જવાબ આપતા કહ્યું,
તને કેમ શંકા થઈ ?

અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે,
શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે.
😅😝😂😜🤣🤪

એક ટાલિયાના માથામાં 10-15 વાળ
હતા, તે હજામની દુકાને પહોંચ્યો.

હજામે ગુસ્સેથી પૂછ્યુ : શુ કરૂ આને
કાપુ કે ગણુ ?

ટાલિયો : આને કલર કરી દો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)