તે પાંચ રૂપિયા આપે !’😅😝😂😜🤣🤪

એક ઈમાનદાર સિંધી વેપારી હતા.
બિચારાએ આખી જિંદગી ઈમાનદારીપૂર્વક
સાવ ઓછા નફે ગ્રાહકોને ફાયદો થાય
એ રીતે ધંધો કરેલો.
આ જોઇને ભગવાને એમને
સ્વર્ગમાં રહેવા માટે બે ભવ્ય મહેલ આપી દીધા.
સિંધીભાઈએ એક મહેલ વેચી માર્યો,
બીજો ભાડે આપ્યો અને
પોતે નર્કમાં રહેવા જતા રહ્યા !
😅😝😂😜🤣🤪

એક કંજુસે પોતાના બાળકોને કીધું કે,
‘જે રાતનું ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયાનું
ઇનામ મળશે!’
બાળકોએ ખાવાનું છોડીને પાંચ પાંચ રૂપિયા
લઇ લીધા.
રાત્રે ભૂખ્યા પેટે સુઈ ગયા પછી સવારે કડકડતી
ભૂખ લાગી.
ત્યારે કંજૂસ કહે છે,
‘જેને નાસ્તો જોઈતો હોય તે પાંચ રૂપિયા આપે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)