મને અધિકાર નથી.😅😝😂😜🤣🤪

બોસ : મહેશભાઈ તમે કમાલના માણસ છો,
ઓફિસમાં જે કામ કરતા
બીજા લોકોને 8 કલાક લાગે છે,
એ કામ તમે 3 જ કલાકમાં પૂરું કરી નાખો છો.
મહેશભાઈ : થેન્ક્યુ સર,
હું કામમાં બહુ ઝડપી છું.
અને સર મેં 20 દિવસની રજા માગી હતી
એનું શું થયું?
બોસ : હા, મેં 5 દિવસની રજા મંજૂર કરી દીધી છે.
તમે બીજા લોકો કરતાં ઝડપી ખરાને એટલે.
😅😝😂😜🤣🤪

પપ્પુ : સર, મને લાગે છે કે
મને ઝીરો માર્ક તો ન જ મળવા જોઈએ.

શિક્ષક : મને પણ એવુ જ લાગે છે,
પણ હું લાચાર છું.
ઝીરોથી ઓછા માર્ક આપવાનો
મને અધિકાર નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)