ADVERTISEMENT
ADVERTISEMENT

ઈ🐒 નું ઈ🐒 ને…??!!!😅😝😂😜🤣🤪

હું મરી જાઉં તો દુખી ન થતા…

સીધા ઉપર આવતા રહેજો,

આપણે પીપળાના ઝાડ પાસે

બેસીને બધાને બીવડાવીશું !!
😅😝😂😜🤣🤪

પત્ની: અરે સાંભળ્યું છે કે પુરુષ મરે
તો તેને સ્વર્ગમાં અપ્સરા💃 મળે છે, તો સ્ત્રીને શું મળે?

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ: વાંદરુ🐒 મળે, વાંદરુ🐒 !!

પત્ની (નિસાસા લેતી): આ તો ખોટી વાત થઈને…!
પુરુષને અહિયાં પણ અપ્સરા💃 અને
ત્યાં પણ અપ્સરા💃 અને અમારે તો
ઈ🐒 નું ઈ🐒 ને…??!!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)