આ મામલે બીજી વાર વિચારી લો.”😅😝😂😜🤣🤪

બે પુરુષોની વાઇફ મેળામાં ખોવાઇ ગઇ.
જ્યારે તે બન્ને પોત પોતાની પત્નીને શોધતા
સામ સામે આવ્યા ત્યારે
એક કહ્યું : તારી વાળી કેવી દેખાય છે?
બીજાએ કહ્યું : 5 ફૂટ 7 ઇંચ હાઇટ,
રંગે ગોરી, ભૂરી આંખો અને સ્લીમ ટ્રીમ છે.
તેને લાલ સિવલેસ ટોપ અને બ્લુ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે.
તારા વાળી કેવી છે?
પહેલા વ્યક્તિ : મારી વાળીની વાત છોડ,
ચલ તારા વાળીને શોધીએ…
😅😝😂😜🤣🤪

એક વ્યક્તિ
એક મેરેજ બ્યૂરોની ઓફિસમાં ગયો.
ત્યાં ઓફિસ બંધ હતી,
બહાર બોર્ડ પર લખ્યું હતું.
“1 થી 3 ઓફિસ બંધ રહેશે.
ત્યાં સુધી તમે
આ મામલે બીજી વાર વિચારી લો.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)