હું તેને ઓળખી જ નથી શકતો.😅😝😂😜🤣🤪

એક કાળી અંધીયારી રાતે,
વરસતા વરસાદમાં એક વ્યક્તિને કોઇના ઘરે બેલ મારી
વ્યક્તિએ દરવાજો ખોલ્યો,
તો સામે ભીંજાયેલો સંતા ઉભો હતો.
સંતા : પ્લીઝ, ધક્કો મારોને…
વ્યક્તિએ ના કહી ને દરવાજો બંધ કરી સૂઇ ગયો…
પણ થોડીવાર પછી તેના જમીરે તેને સૂવા ના દીધા.
તેને થયું સંતાની મદદ કરવી જોઇએ.
તેણે દરવાજો ખોલ્યો અને બૂમ પાડી
“સંતા ક્યાં છો તમે? લાવો હું ધક્કો મારું”
સંતા : હું તારા હિંચકા પર બેઠો છું,
આવ અહીં, હિંચકાને ધક્કો મારવા.
😅😝😂😜🤣🤪

સંતા ખુબ જ દુખી હતો
બંતા : કંઇ વાતનું ટેન્શન છે ?
સંતા : યાર,
મેં એક ફ્રેન્ડને બે લાખ રૂપિયા આપ્યા હતા
પ્લાસ્ટિક સર્જરી કરાવા માટે
.
.
હવે હું તેને ઓળખી જ નથી શકતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)