બીજુ કોઈ છે જ નહી.😅😝😂😜🤣🤪

સરલા (પતિને) : સાંભળો છો ?
આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો
લઈને આવી.

પતિ : તો શુ થઈ ગયુ, કાલે તુ બજારમાં જઈને
આઠ સાડીયો લઈને આવજે.

સરલા : સાચુ કહો છો ?

પતિ : બધાને બતાવીને પરત કરી દેજે.
સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ
સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.
😅😝😂😜🤣🤪

પતિ : મારી નજર કમજોર થઈ ગઈ છે.
હું વિચારી રહ્યો છુ કે એક ચશ્મા બનાવી લઉ.

પત્ની : અરે રહેવા દો,
આ આખી કોલોનીમાં મારાથી સુંદર
બીજુ કોઈ છે જ નહી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)