ગુસ્સો આવી જાય છે!!!😂😂😂

છોકરો : કેમ રોવે છે??
છોકરી : મારા બહુ ઓછા માર્ક આવ્યા છે!
છોકરો : કેટલા??
છોકરી : ખાલી 88%!
છોકરો : ગાંડી…
ભગવાનનો ધન્યવાદ માન…
આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય!!!
😂😂😂

કાશ્મીર અને પત્નીમાં શું સમાનતા છે?

જવાબ : અમે તો બન્ને જ સમસ્યા છે
પણ તેમ છતાં પડોશી નજર નાંખે તો
ગુસ્સો આવી જાય છે!!!
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)