સશ્રમ કારાવાસ મળ્યો હતો.😅😝😂😜🤣🤪

મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યો
ત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.
તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમ
થઈ રહ્યો છે?
મોન્ટુ : આજે પહેલીવાર
કોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.
તેનો મિત્ર : અરે વાહ! તેણે શું કહ્યું?
મોન્ટુ : હું ટ્રેનમાં બેઠો હતો અને તેણે કહ્યું,
ગધેડા ઉભોથા અહીંથી, આ લેડીઝ સીટ છે.
😅😝😂😜🤣🤪

છગન : તમે આટલા દિવસથી કેમ
દેખાતાં નહોતા?
મગન : હું શ્રમદાન કરવા ગયો હતો.
છગન : મને કાંઈ સમજાયુ નહી.
મગન : મને છ મહિના માટે
સશ્રમ કારાવાસ મળ્યો હતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)