તો આપ બોલતે, કોપી મારતા હૈ !’😅😝😂😜🤣🤪

‘યાર બંતા,
તને જિંદગીમાં કોઈની જોડે પ્રેમ થયો જ નથી ?’

‘થયો છે, પણ એ છોકરી ખતરનાક છે.’

‘કેમ ?’

‘એ મને કહે છે : આઈ લવ યૂ ટૂ…. હવે યાર,
મને હજી ખબર નથી કે આ બીજો કોણ છે ?’
😅😝😂😜🤣🤪

સંતાના બંને છોકરા એક જ ક્લાસમાં ભણતા હતા.

પરીક્ષા વખતે સપ્લીમેન્ટરી પર એમણે પોતાનું
આખું નામ લખવાનું હતું.

સરે સપ્લીમેન્ટરી જોઇને પૂછ્યું : ‘ઓયે તુમને
અપને બાપ કે નામ અલગ અલગ કયું લિખે હૈ ?’

‘ક્યાં કરતા ?
સેમ તું સેમ લિખતા તો આપ બોલતે, કોપી મારતા હૈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)