“પહેલા લગ્ન તો કર..!!”😅😝🤣😂🤪

સંતા- બંતા, તું મને ચાર વાગે લુધિયાણા આવે ત્યારે ઉતારી દેજે.
હું ના જાગુ તો જબદસ્તી મને નીચે ઉતારી દેજે.
સવારે 8 વાગે સંતા જાગ્યો તેણે જોયું કે તે હજી ટ્રેનમાં છે
અને ટ્રેન અમૃતસર પહોંચી ગઇ છે.
તેણે બંતાને ખૂબ ગાળો આપી.
બંતાના બાજુ વાળાએ પુછ્યું તું કેમ કંઇ નથી બોલતો?
બંતા- હું વિચારું છું કે
મેં જેને જબદસ્તી નીચે ઉતારી દીધો તે કેટલી ગાળો બોલતો હશે!!
😅😝🤣😂🤪

સંતાને કોઇ સંતાન નહતી
તેણે ખૂબ જ પ્રાર્થના કરી,
ખુલ્લા પગે તીર્થ યાત્રા કરી,
તમામ દેવી દેવતાઓના ઉપવાસ કર્યા,
નિર્જળા વ્રત પર બેસી ગયો
ખાવા પીવાનું છોડી દીધું…
.
.
ત્યારે ભગવાન પ્રગટ થયા અને તેણે કહ્યું
“પહેલા લગ્ન તો કર..!!”
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)