ઘરે અંગ્રેજીનું ટ્યુશન લેવા આવેલી
મિસ મેરી તરફ હાથ કરીને મમ્મીએ ચિન્ટુને
કહ્યું : જુઓ બેટા, કોણ આવ્યું છે ?
તારી ઈંગ્લીશ ટીચરને ઝટપટ
વેલકમ મેડમ, કહીને ગાલ પર પપ્પી કરો !
ચિન્ટુ કહે : હું તો કરું, પણ
પપ્પાની જેમ એ મનેય લાફો મારશે તો ?
😅😝😂😜🤣🤪
એક નાઈટ ક્લબમાં બેઠેલી ખૂબસૂરત
મિસિસ નીના ભાટીયાએ તેની વ્હીસ્કીના પેગમાંથી
ચૂસકી લેતા તેની બહેનપણી મિસિસ રીટા શર્માને
કહ્યું : યુ નો સમથીંગ ? છેલ્લા એક વરસથી
મારો હસબન્ડ એની રાતો ક્યાં વિતાવે છે
એની મને ખબર જ નથી !
તો એક કામ કર ને ?
મિસિસ રીટા શર્માએ તેને સલાહ આપી,
એકાદ પ્રાઇવેટ ડિટેક્ટીવને એ કામ સોંપી દે ને ?
સોપવાની જ હતી, નીના ભાટિયાએ કહ્યું,
પણ કાલે રાત્રે હું વહેલી ઘરે પહોંચી ગઈ તો મેં જોયું કે
મારો હસબન્ડ ઘરમાં જ હતો !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)