છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તો
વાઘ જેવો દેખાય છે ને,
શું ખવડાવો છો તેને?
પપ્પુ : આ વાઘ જ છે,
તે પ્રેમમાં પડ્યો હતો,
એટલે
તેનું મોં કૂતરા જેવું થઈ ગયું છે.
😅😝😂😜🤣🤪
ટીના અને બીના શોપિંગની વાતો કરતા હતા.
ટીના : મેં ગઈકાલે પતિ માટે રૂમાલ ખરીદવો કે,
મારા માટે બનારસી સાડી ખરીદવી
એ નક્કી કરવા મારા પતિ સામે ટોસ કર્યો.
નક્કી થયું હતું કે,
છાપ આવે તો સાડી અને કાંટો આવે તો રૂમાલ.
બીના : તો શું આવ્યું એમાં?
ટીના : છાપ આવ્યો પણ,
એ લાવવા માટે મારે પાંચ વાર ટોસ કરવો પડ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)