જે વસ્તુ અઘરી હોય😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,
તારા કેટલા માર્ક્સ આવ્યા છે?
પુત્ર : પપ્પા 500.
પપ્પા : 500 માર્કસ કઈ રીતે આવ્યા?
પુત્ર : સાયન્સમાં 5,
ભૂગોળમાં 0 અને હિન્દીમાં 0…
એટલે ટોટલ 500.
પછી દે ચપ્પલ… દે ચપ્પલ…
😅😝😂😜🤣🤪

લોકો કહે છે કે પ્રેમ કરવો અઘરો છે.

અને મારા શિક્ષક કહે છે કે
જે વસ્તુ અઘરી હોય
તેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)