શિક્ષક : નાલાયક,
ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,
બકબક કરે રાખે છે, હે??
પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,
મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…
😅😝😂😜🤣🤪
દીકરો : મમ્મી આજે શું બનાવ્યું છે ખાવામાં?
મમ્મી : કારેલાનું શાક
દીકરો : મારે નથી ખાવું,
હું તો બહાર જાઉં છું કોઈ રેસ્ટોરન્ટમાં
પપ્પા : મારા ચપ્પલ લઈને આવ
દીકરો : નહિ પપ્પા હું તો એમ જ કહી રહ્યો હતો.
કારેલાનું શાક તો આરોગ્ય માટે સારું હોય છે.
પપ્પા : અરે દીકરા તું ચપ્પલ લઈને આવ,
હું પણ આવું છું તારી સાથે રેસ્ટોરન્ટમાં
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)