લગ્ન માટે છોકરી વાળા પપ્પુને જોવા ગયા
છોકરી વાળા : સાંભળો અમને છોકરો ગમતો નથી
ત્યારે પપ્પુના પપ્પા બોલ્યા
પપ્પુના પપ્પા : છોકરો તો અમને પણ ગમતો નથી
હવે શું કરીએ ઘરમાંથી કાઢી તો નો મુકાઈ.
😅😝😂😜🤣🤪
મને એક વખત પ્રેમ થયો હતો,
તો મેં છેલ્લે…
સુંદર એવી છોકરીને કહી દીધું ,
I am in Love with U totally…
ત્યાર પછી જે તેને કહ્યું તે સાંભળીને,
કસમથી યારો…
મને મારા નસીબ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો.
તે છોકરી બોલી : ટુ ટોટલો, ટેલી માં ટોટલી,
ટેલા પુલા થાનદાન ટોટલાં,
થાલા કુતા, મળે ટોટલી કીધું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)