એક છીકરીનો મોબાઈલ ખુબ ગરમ થઇ રહ્યો હતો.
છોકરી : મારા મોબાઈલમાં હિટીંગ થઇ રહ્યું છે,
ખુબ ગરમ થઇ રહ્યો છે.
દુકાનવાળા : તેમાં તો તમારા મમ્મીની ભૂલ છે.
છોકરી : કેમ મમ્મી એ શું કર્યું?
દુકાનવાળા : દિવસ રાત તો મમ્મી
દુવા કરતી રહે છે કે,
“આગ લાગે આ ફોન ને”.
બસ દુવા મંજુર થઇ ગઈ છે.
😅😝😂😜🤣🤪
લગ્ન થાય એટલે બંને જણા સમજોતા કરે છે …
પત્ની :- માં બાપ અને પિયર છોડી દે છે ….
પતિ :- સુખ , શાંતિ અને સારા દિવસની આશા છોડી દે છે…!!!
😂😂😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)