અમે ચોર છીએ ને.😅😝😂😜🤣🤪

શિક્ષક : આ વાક્યમાં ખાલી જગ્યા પૂરો.
૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ………… ચાલી.
વિદ્યાર્થી : ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ધીમે ધીમે ચાલી
શિક્ષક : નાલાયક મજાક કરે છે?
નીકળી જા મારા વર્ગમાંથી.
વિદ્યાર્થી : સર,
એ તો મેં તમારું માન રાખવા માટે કહી દીધું,
નહિ તો ૯૦૦ ઉંદર ખાઈને
બિલાડી તો શું તેનો બાપ પણ નથી ચાલી શકતો.
😅😝😂😜🤣🤪

છોકરો : તમારી પાસે આટલી મોટી કાર છે?
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : અરે આટલો મોંઘો મોબાઈલ પણ છે?
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : આટલો મોંઘો સોનાનો હાર પણ છે?
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : ચાલો અમારી સાથે ગાડીમાં બેસો.
છોકરી : કેમ?
છોકરો : અમે ચોર છીએ ને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)