લિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂

છોકરો- સાંભળ!
છોકરી- કેટલી વાર કહ્યું ખાતી
વખતે ચૂપ રહો.
ખાવાનું ખાધા પછી.
છોકરી- હવે બોલ શું કહેતો હતો??
છોકરો- કંઇ નહીં,
તમારી પ્લેટમાં વંદો હતો!
😂😂😂

પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??
પતિ- રસ્તાની પેલી બાજુ
ઊભેલી લાલ કાર દેખાય છે?
પત્ની- (ખુશીના માર્યા) હા…હા…
પતિ- બસ એજ રંગની
લિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)