પત્નીએ નવો ફોન અને સિમ લીધો.
પતિને સરપ્રાઈઝ આપવા
તેણે રસોડામાં જઈને પતિને ફોન કર્યો.
પત્ની (અવાજ બદલીને) : કેમ છો?
પતિ : ડાર્લિંગ, હું પછી ફોન કરીશ,
પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.
😅😝😂😜🤣🤪
પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલા
ઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો.
પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે?
એ પછી
પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)