સૌ મહેનતુને સપ્રેમ સમર્પિત…😅😝😂😜🤣🤪

બી.એ., બી.કોમ., બી.એસસી., બી.સીએ.,
બી.એડ., બી.ઈ., સી.એ. …

યે સબ કર કર કે ક્યાં કરના હૈ ?

આખિર એક દિન સબ કો મરના હૈ.
ચાર દિન કી ખુશી મના લે દોસ્ત, કયું કી…

વાપસ ફિર સે ‘નર્સરી’ સે શરુ કરના હૈ !
😅😝😂😜🤣🤪

‘અગર દુનિયા મે મહેનત કી કદર હોતી…

તો ગધે સબ સે જ્યાદા ઈજજતદાર ન હોતે ?’

પરીક્ષામાં ગધ્ધાવૈતરું કરીને પાસ થનારા
સૌ મહેનતુને સપ્રેમ સમર્પિત…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)