એક ‘બજાજ’ કા દે, ઔર એક ‘ઉષા’ કા !’😅😝😂😜🤣🤪

સંતાને સમાચાર મળ્યા કે એના
પડોશીનો ભયંકર અકસ્માત થયો છે.
સંતા એના ઘરે ગયો. જઈને પૂછ્યું,
‘અભી તક બોડી નહીં આઈ ?’
એ જ વખતે અમ્બુલન્સ બોડી લઈને
આવી, એટલે સંતા બોલી ઉઠ્યો,
‘દેખા, કિતની લંબી ઉંમર હૈ !’
😅😝😂😜🤣🤪

સંતા દુકાનમાં જઈને કહેવા લાગ્યો,
‘દો પંખે દેના.
એક લેડીઝ ઔર એક જેન્ટ્સ.’
દુકાનદાર કહે,
‘પંખે મેં લેડીઝ -જેન્ટ્સ નહીં હોતા.’
સંતા : ‘કૈસે નહીં હોતા ?
એક ‘બજાજ’ કા દે, ઔર એક ‘ઉષા’ કા !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)