ખુશીઓનું મહત્વ નથી હોતું !😅😝😂😜🤣🤪

પ્યાર મેં યે અંજામ પાયા હૈ
મુંહ, હાથ, પૈર સબ તુંડવાયા હૈ

હોસ્પિટલ ગયે તો નર્સ ને ફરમાયા…

બહારો ફૂલ બરસાઓ
કિસીકા મહેબુબ ૧૦૮ મેં આયા હૈ !
😅😝😂😜🤣🤪

(૧) જિંદગીમાં માત્ર રૂપિયા મહત્વના નથી.
ડોલર અને પાઉન્ડ પણ મહત્વના છે !
(૨) પ્રાણીઓને પ્રેમ કરો.
કારણ કે એમાંથી અમુક તો સ્વાદિષ્ટ હોય છે !
(૩) પાણી બચાવો. બીઅર પીઓ !
(૪) હસતા રહેવું એ તંદુરસ્તી માટે સારું છે.
માટે બીમાર પડ્યા વિના હસવું નહીં !
(૫) પુસ્તકો પવિત્ર હોય છે. તેથી એમને અડશો નહીં !
(૬) તમરા પાડોશીને પ્રેમ કરો.
પણ એમ કરતા પકડાશો નહીં !
(૭) બધાંએ લગ્ન તો કરવા જ જોઈએ. કારણ કે
જીંદગીમાં માત્ર ખુશીઓનું મહત્વ નથી હોતું !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)