ADVERTISEMENT
ADVERTISEMENT

તેના કરતાં અર્ધુ પણ હવે ખાતા નથી !’😅😝😂😜🤣🤪

એક બહેન : બટાકા શુ ભાવ છે ?
શાકવાળો : 6 રૂપિયે કિલો.
બહેન : પણ સામેના દુકાનવાળો તો
ચાર રૂપિયે કિલો આપી રહ્યો છે.
શાકવાળો : તો જાવ ત્યાંથી જ લો.
બહેન : પણ તેની પાસે હમણા નથી.
શાકવાળો : જ્યારે મારી પાસે નથી હોતા,
તો હું બે રૂપિયે કિલો વેચુ છુ.
😅😝😂😜🤣🤪

કમળા : ‘બહેન,
રસોઈયણ કરતાં આપણા હાથની રસોઈથી
ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે.
ખરું ને ?’

રંજન : ‘હા… જો ને,
મારા પતિ પહેલાં જેટલું ખાતા હતા
તેના કરતાં અર્ધુ પણ હવે ખાતા નથી !’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT