પ્રશ્નપત્ર સેટ કરનારા પ્રોફેસરે
પોતાની પુત્રીના લગ્નમાં લાગેલ મીઠાઈના
સ્ટોલ પર મોટા અક્ષરોમાં
એક સૂચના લખાવી દીધી :
બધી મીઠાઈઓનો સ્વાદ એક સમાન છે,
કોઈપણ 3 મીઠાઈ પસંદ કરી શકો છો.
😅😝😂😜🤣🤪
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી
મંદી માટે એક સોનેરી સલાહ આપી છે.
જૉ તમે જરુર ના હોય એવી ચીજો
ખરીદતા રહેશો,
તો ઝડપથી એવો સમય આવશે કે
તમને જરુર હોય એવી ચીજૉ
તમારે વેચવી પડશે…!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)