પત્નીએ પતિને મેસેજ કર્યો,
તમને આપણી પાડોશણ કેવી લાગે છે?
પત્નીને ખુશ કરવા માટે પતિએ
રીપ્લાય આપ્યો,
એકદમ વાંદરા જેવી.
પતિ : ઠીક છે,
તો આવતા સમયે મારા માટે
બે સાડીઓ લેતા આવજો,
નહીં તો આ મેસેજ તેને દેખાડી દઈશ.
😅😝😂😜🤣🤪
મરચાનો સ્વભાવ પણ
પુરુષોની જેમ તીખો હોય છે.
પણ મરચું ગમે તેવું તીખું કેમ ન હોય,
પત્નીઓ અથાણું બનાવીને જ રહે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)