ઊંધ નથી આવતી
ચેન નથી આવતું
મેં પ્રભુને પૂછ્યું શું આ જ પ્રેમ છે??
પ્રભુ – ના બેટા,
તમામ વેપારીઓના આ જ
હાલ છે!!! હેપ્પી મંદી!!!
😊😄🤪
એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું
સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પર
ઘન સ્વરૂપ ધારણ કરે છે??
બકો- ચણાના લોટના ભજિયા!!!!
😊😄🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)