વિશ્વાસ ના હોય તો પાછું વાંચો…😂😂😂😂

પત્ની : આટલા વર્ષો થઇ ગયા લગ્નના,
આજ સુધી કાંઈ નથી આપ્યું.
પતી : દિલ તો આપ્યું છે,
બીજું શું જોઈએ?
પત્ની : નહિ,
જાનું કોઈ સોનાની વસ્તુ આપવો ને.
પતી : ચાલો સાંજે નવું ઓશીકું લાવી આપું,
ખુબ મજે મેં સોના.
😅😝😂😜🤣🤪

પત્ની: બજારમાંથી દૂધ 1 પેકેટ લેતા આવજો.
અને હા, જો બજારમાં લીંબુ દેખાય,
તો 6 લઈ લેજો…
પતિ: 6 પેકેટ દૂધ લઈ આવ્યો.
પત્ની: 6 પેકેટ દૂધ…???
પતિ: 6 પેકેટ દૂધ લઈ આવ્યો છું,
કારણ કે બજારમાં લીંબુ દેખાયા હતા..
હવે તમે જ બતાવો આમાં પતિ ક્યાં ખોટો છે??
વિશ્વાસ ના હોય તો પાછું વાંચો…
😂😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)