એક્ઝામીનર તો ભગવાન છે !’😅😝😂😜🤣🤪

ઇંગ્લિશ મિડિયમ સ્કુલોમાં મોટે ભાગે
પીટીના સર દેશી જ હોય છે.
એમનું ઇંગ્લિશ એકદમ જાલિમ હોય છે.
થોડા નમૂના….
(૧) ધેર ઈઝ નો વિન્ડ ઇન ફૂટબોલ.
(૨) ઈ ટોક, હિ ટોક, ધેન વાય યૂ મિડલ મિડલ ટોક ?
(૩) યૂ રોટેટ ગ્રાઉન્ડ થ્રી ટાઈમ્સ.
(૪) યૂ ગો એન્ડ અન્ડર સ્ટેન્ડ ટ્રી.
(૫) ઓલ થ્રી ઓફ યૂ સેન્ડ ટુગેધર સેપરેટલી.
😅😝😂😜🤣🤪

છોકરીને ૯૮ માર્ક્સ આવશે તો કહેશે
‘મુઆ એક્ઝામીનરને બે માર્ક વધારે
આપતા શું પેટમાં દુખતું હતું ?’

છોકરાને ૩૫ માર્ક્સ આવશે તો એ કહેશે
‘યાર, એક્ઝામીનર તો ભગવાન છે !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)